Saturday, 25 August 2012

One Word Substitution(3)

Rule by the mob
ટોળા દ્વારા ચાલતી સરકાર 
Mobocracy
That through which light can pass
જેમાંથી પ્રકાશ પસાર થઇ શકે 
Transparent
That through which light cannot pass
જેમાંથી પ્રકાશ પસાર થઇ શકે નહિ 
Opaque
That through which light can partly pass
જેમાંથી અમુક અંશે પ્રકાશ પસાર થઇ શકે  
Translucent
A sentence whose meaning is unclear
અસ્પષ્ટ અર્થ વાળું 
Ambiguous
A place where orphans live
જ્યાં અનાથ બાળકો રહેતા હોય 
Orphanage
That which cannot be described
જેનું વર્ણન ન કરી શકાય તેવું 
Indescribable
That which cannot be imitated
જેનું અનુકરણ ન કરી શકાય 
Inimitable
That which cannot be avoided
જેને ટાળી ન શકાય 
Inevitable
A position for which no salary is paid
પગાર વગરનો હોદો કે કામ 
Honorary
That which cannot be defended
જેનો  બચાવ ન કરી શકાય 
Indefensible
Practice of having several wives
અનેક પત્નીત્વ નો રીવાજ 
Polygamy
Practice of having several husbands
અનેક પતીત્વ નો રીવાજ 
Polyandry
Practice of having one wife or husband
એક જ પત્ની રાખવાનો રીવાજ 
Monogamy
Practice of having two wives or husbands
બે  પત્ની રાખવાનો રીવાજ 
Bigamy
That which is not likely to happen
અસંભવિત 
Improbable


contemporary
People living at the same time
એક જ સમયમાં સાથે જીવતા 







No comments:

Post a Comment