Tuesday, 21 August 2012

One Word Substitution


One Word Substitution
કેટલાક શબ્દસમૂહ માટે એક શબ્દ વપરાતો હોય છે. 
ઈંગ્લીશ શીખવા માટે અને શબ્દભંડોળ વધારવા આ
યાદ રાખવા જરૂરી છે.
1.
One who is out to subvert a government
(જે સરકારને ઉથલાવવા અને અંધાધૂંધી ફેલાવવામાં રસ ધરાવે છે)
Anarchist
2.
One who is recovering from illness
બીમારીમાંથી સાજો થઇ રહેલ વ્યક્તિ
Convalescent
3.
One who is all powerful
સર્વશક્તિમાન
Omnipotent
4.
One who is present everywhere
સર્વવ્યાપક
Omnipresent
5.
One who knows everything
સર્વજ્ઞાની
Omniscient
6.
One who is easily deceived
જેને સરળતાથી છેતરી શકાય
Gullible
7.
One who does not make mistakes
જે ક્યારેય ભૂલ ન કરે
Infallible
8.
One who can do anything for money
જે પૈસા માટે કાઈ પણ કરવા તૈયાર હોય
Mercenary
9.
One who has no money
જેની પાસે પૈસા નથી
Pauper
10.
One who changes sides
પક્ષપલટૂ
Turncoat
11.
One who works for free
જે મફતમાં કામ કરે છે.
Volunteer
12.
One who loves books
જે પુસ્તકોને ચાહે છે.
Bibliophile
13.
One who can speak two languages
બે ભાષા જાણનાર
Bilingual
14.
One who loves mankind
માનવજાતને પ્રેમ કરનાર
Philanthropist
15.
One who hates mankind
માનવજાતને ધિક્કારનાર
Misanthrope
16.
One who looks on the bright side of things
આશાવાદી
Optimist
17.
One who looks on the dark side of things
નિરાશાવાદી
Pessimist
18.
One who doubts the existence of god
ઈશ્વરના અસ્તિત્વ પર શંકા કરનાર
Agnostic
19.
One who pretends to be what he is not
દંભી
Hypocrite
20.
One incapable of being tired
જે ક્યારેય થાકે નહિ
Indefatigable

No comments:

Post a Comment