One who copies from other writers
બીજાની કોપી કરનાર લેખક
|
Plagiarist
|
One who hates women
સ્ત્રીજાતને ધિક્કારનાર
પુરુષ
|
Misogynist
|
One who knows many languages
અનેક ભાષાનો જાણકાર
|
Polyglot
|
One who is fond of sensuous
pleasures
દુન્વયી આનંદમાં
રચ્યોપચ્યો રહેનાર
|
Epicure
|
One who thinks only of himself
માત્ર પોતાના વિષે જ
વિચારનાર
|
Egoist
|
One who thinks only of welfare of
women
સ્ત્રી ઉત્થાન માટે
સક્રિય
|
Feminist.
|
One who is indifferent to pleasure
or pain
સુખ અને દુખથી પર
|
Stoic
|
One who is quite like a woman
|
Effeminate
|
One who has strange habits
વિચિત્ર તેવો ધરાવનાર
વ્યક્તિ
|
Eccentric
|
One who speaks less
ઓછું બોલનાર
|
Reticent
|
One who goes on foot
પગપાળા જનાર
|
Pedestrian
|
One who believes in fate
ભાગ્યમાં માનનાર વ્યક્તિ
|
Fatalist
|
One who dies without a Will
વસિયતનામું બનાવ્યા વગર
મૃત્યુ પામનાર
|
Intestate
|
One who always thinks himself to
be ill
જે હમેશા પોતાને બીમાર
માને
|
Valetudinarian
|
A Government by the people
ચાલતી સરકાર લોકો દ્વારા
|
Democracy
|
A Government by a king or queen
રાજા કે રાની દ્વારા
ચાલતી સરકાર
|
Monarchy
|
A Government by the officials
અધિકારીઓ દ્વારા ચાલતી
સરકાર
|
Bureaucracy
|
A Government by the rich
ધનવાન લોકો દ્વારા ચાલતી
સરકાર
|
Plutocracy
|
A Government by the few
મુઠ્ઠીભર લોકો દ્વારા
ચાલતી સરકાર
|
Oligarchy
|
A Government by the Nobles
જાગીરદારો દ્વારા ચાલતી
સરકાર
|
Aristocracy
|
A Government by one
એક જ વ્યક્તિ દ્વારા
ચાલતી સરકાર
|
Autocracy
|
Friday, 24 August 2012
one word substitution (part-2)
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment