Sunday 15 January 2023

 

Subject-verb agreement exercise

9. Sohrab and Rustam is worth watching.

-જયારે કોઈ ફિલ્મ, નાટક કે પુસ્તક નું શીર્ષક હોય ત્યારે કરતા ને એકવચન સમજવો

10. Pants, shirt and cot is a European dress.

-આ ત્રણેય વસ્તુ મળે તો જ dress બને. એટલે કરતા એકવચન

11. ‘You’ is a pronoun.

-અહી ‘ ‘ હોવાથી. you એટલે તું કે તમે નહિ પરંતુ you નામનો શબ્દ. ત્રીજો પુરુર્ષ એક વચન.

12. The sheep is/are grazing.

- sheep એટલે ઘેટું અને ઘેટા બંને થાય.

13. The jury were not agreed with each other.

-jury એટલે judges નો સમૂહ. જો અખો સમૂહ એક જ કામ કરે તો એકવચન. સભ્યો ની વાત થાય તો બહુ વચન.

14. The number students was very high.

- The number students એટલે વિદ્યાર્થીની સંખ્યા/આંકડો. જે એકવચન બને છે.

15. A number of students were absent.

- A number of students એટલે અસંખ્યવિદ્યાર્થીઓ ...એટલે બહુ વચન

----