Subject-verb
agreement exercise
9. Sohrab and Rustam is worth watching.
-જયારે કોઈ ફિલ્મ, નાટક કે પુસ્તક નું શીર્ષક હોય
ત્યારે કરતા ને એકવચન સમજવો
10. Pants, shirt and cot is a European dress.
-આ ત્રણેય વસ્તુ મળે તો જ dress બને. એટલે કરતા
એકવચન
11. ‘You’ is a pronoun.
-અહી ‘ ‘ હોવાથી. you એટલે તું કે તમે નહિ પરંતુ
you નામનો શબ્દ. ત્રીજો પુરુર્ષ એક વચન.
12. The sheep is/are grazing.
- sheep એટલે ઘેટું અને ઘેટા બંને થાય.
13. The jury were not agreed with each other.
-jury એટલે judges નો સમૂહ. જો અખો સમૂહ એક જ કામ
કરે તો એકવચન. સભ્યો ની વાત થાય તો બહુ વચન.
14. The number students was very high.
- The number students એટલે વિદ્યાર્થીની
સંખ્યા/આંકડો. જે એકવચન બને છે.
15. A number of students were absent.
- A number of
students એટલે અસંખ્યવિદ્યાર્થીઓ ...એટલે બહુ વચન
----
No comments:
Post a Comment